શો / સારા અને જાન્હવીના ચક્કરમાં ફસાયેલા ઇશાને ઉતારવો પડ્યો શર્ટ

ishaan khattar in neha dhupia show

શાહિદ કપુરનો ભાઇ ઇશાન ખટ્ટર જ્યારે નેહા ધુપિયાના ચેટ શોમાં પહોંચ્યો ત્યારે તેને કેટલાય મજેદાર સવાલ કરવામાં આવ્યા. તેણે બધા સવાલના જવાબ મસ્ત રીતે આપ્યા. આ શોના એક ભાગમાં તેણે જવાબ આપવાના બદલે પોતાનો શર્ટ ઉતારવાનું વધુ યોગ્ય માન્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ