બિઝનેસ / ગિફ્ટ આપવામાં મમ્મી કરતા બે ડગલા આગળ નીકળી ઇશા, ભાભીને આપ્યો બંગલો

isha-ambani-piramals-gift-bunglow-to-akash-and-shloka

ઈશા અંબાણી અને આનંદ પિરામલ તેમજ આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન થોડા સમય પહેલા થયા. દેશ-વિદેશના મોંઘેરા મહેમાનો, બોલિવુડના સ્ટાર્સ, ભવ્ય પાર્ટી, જાણીતા વિદેશી સિંગર્સ અને ગુજરાતી રિવાજો આ બધુ લગ્ન માટે ખાસ રહ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ