Inside pictures / આ આલિશાન બંગલામાં રહે છે મુકેશ અંબાણીની દીકરી ઇશા, જોઈને રહી જશો દંગ

isha ambani house pictures

મુકેશ અંબાણી હવે તેમની પ્રોપર્ટીને તેમના ત્રણ બાળકોમાં વહેંચી દેવાનું વિચારી રહ્યાં છે. ઇશા, આકાશ અને અનંત સિવાય મુકેશ તેમના એક મેન્ટરને પણ ઉત્તરાધિકારી બનાવશે તેવી વાત જાણવા મળી છે. તમને જણાવી દઇએ કે, તેમની દિકરી ઇશાના લગ્ન પીરામલ ગ્રુપના આનંદ પિરામલ સાથે થયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ