રિઝલ્ટ / ICSE અને ISC બોર્ડના પરિણામો જાહેર; રદ થયેલી પરીક્ષાઓનું મૂલ્યાંકન થશે આ રીતે...

ISCE ISC boards declare results online skipped exams will be evaluated based on internal marking

કાઉન્સિલ ફોર ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) એ આખરે 10 અને 12માંના પરિણામ જાહેર કર્યા છે. પરિણામ ઓફિશ્યલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે: cisce.org, results.cisce.org. ડિજિલોકર પર બોર્ડની પરીક્ષાના ગુણ અને પાસિંગ સર્ટિફિકેટ 48 કલાક પછી મળશે. CISCE આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર કરશે નહીં, જેનો અર્થ છે કે આ વર્ષે ટોપર્સની જાહેરાત કરવામાં આવશે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x