દરજ્જો / ગુજરાતના આ ગામની વસ્તી 200ની, સુવિધાઓ શહેરને પણ ટક્કર મારે તેવી

Isardham village of Gujarat with a lot of technology

જ્યાં પાકા રસ્તા, સ્ટ્રટીલાઈટ, મંદિર, શાળા અને ગૌશાળા જેવી અનેક સુવિધાઓ અરે ત્યાં સુધી કે સીસીટીવી કેમેરાની સુવિધા શેરીએ શેરીએ હોય અને જ્યાં 200 જેટલા નાગરિકો નિવાસ કરતા હોય તેને તમે ગામ ગામ કહેશો? તમે કહેશો હા. પરંતુ સરકારી રેકર્ડ પર તેને હજુ ગામનો દરજો મળ્યો નથી. તો કયુ છે એ ગામ જે સુવિધાની દ્રષ્ટીએ મોટા ગામને પણ હંફાવે છતાં સરકારી રેકર્ડ પર ન હોય તેની ઓળખ. ત્યારે જોઈએ આ અહેવાલમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ