તમારા કામનું / શું તમારા પૈસા પણ PFમાં જમા થાય છે? તો ખાસ આ બાબતોનું રાખજો ધ્યાન, નહીં તો બની જશો છેતરપિંડીના શિકાર

Is your money also deposited in PF? So pay special attention to these things

EPFO એ ટ્વીટ કર્યું કે જો કોઈ વ્યક્તિ પોતાને સંસ્થાના સદસ્ય બતાવીને તમારા એકાઉન્ટ સંબંધિત અથવા અન્ય ગોપનીય માહિતી માંગે છે તો તેને કોઈપણ પ્રકારની માહિતી આપવી નહી. 

બ્રેકિંગ ન્યૂઝ