પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Ek Vaat Kau / શું એવી દવા હોય જે આપીયે તો વ્યક્તિ સાચુજ બોલે? | Narco Test | Ek Vaat Kau

નાર્કો ટેસ્ટ: આ ટેસ્ટ વ્યક્તિએ પોતાના મનમાં જે કોઈ વાત દબાવી રાખી હોય બહાર લાવવા ન માગતી હોય તેને ઉજાગર કરવા માટે કરવામાં આવે છે.કોઈપણ વ્યક્તિને કેફી ઇન્જેક્શન આપવામાં આવે છે અને અર્ઘઘેન જેવી સ્થિતિમાં વ્યક્તિના મનની હકીકતો જાણવાનો પ્રયત્ન કરાય છે. વૈજ્ઞાનિક અભિગમથી શ્રેણીબદ્ધ સવાલો પુછવામાં આવે છે. અંગત પ્રશ્નોથી માંડીને ઘટના સંબંધી પ્રશ્નો પુછવામાં આવે છે. પ્રશ્નોના જવાબ પરથી સત્ય જાણવાનો પ્રયાસ કરાય છે. અને સમગ્ર ઘટનાની વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવે છે. જે કોર્ટ દ્વારા પણ માન્ય રાખવામાં આવે છે. તો કઈ રીતે થાય છે નાર્કો ટેક્સ્ટ જાણો સમગ્ર વિગત Ek Vaat Kau માં

Loading...
બ્રેકિંગ ન્યૂઝ