લો બોલો! / શું હવે બોરિંગ થઈ ગયું છે તારક મહેતા કા....? જેઠાલાલે આપ્યો મજેદાર જવાબ

Is Tarak Mehta boring now Jethalal gave a funny answer

દિલિપ જોશી અનુસાર, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક ડેલી શો છે. અહીં રાઈટર્સને ડેલી એક નવો સબજેક્ટ લખવો પડે છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ