ફાયદા / ડાયાબિટીસના દર્દીઓએ કોળુ ખાવું જોઈએ કે નહીં, જાણી લો

Is Pumpkin Good for People with Diabetes

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડશુગર કંટ્રોલમાં રાખવી ખૂબ જ જરૂરી છે. જો બ્લડમાં શુગરની માત્રા વધી જાય તો તેનાથી કિડની સંબંધી સમસ્યાઓ, સ્કિન ઈન્ફેક્શન, આંખોની રોશની ઓછી થવી અને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો વધી જાય છે. જેથી ડાયાબિટીસમાં ખાનપાન અંગે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે અને આ બીમારી યુવાનો અને બાળકોમાં પણ વધી રહી છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા-પીવા અંગે ઘણાં સવાલો થાય છે કે કઈ વસ્તુ ખાઈ શકાય અને કઈ ના ખવાય, જેથી આજે અમે તમને જણાવીશું કે ડાયાબિટીસના દર્દીઓ કોળુ ખાઈ શકે કે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ