ચિંતાજનક / આ રાજ્યમાં કોરોનાની બીજી લહેર, રાજ્યપાલે કહ્યું કે આ લહેરનું કારણ...

is kerala seeing second wave of covid 19 pandemic due to mutations know all about coronavirus mutations

દેશમાં મોટા ભાગના રાજ્યોમાં કોરોનાનો પીક ખતમ થતો દેખાઈ રહ્યો છે. પરંતુ 30 સપ્ટેમ્બરથી 7 રાજ્યોમાં તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં અંદાજે રોજના નવા કેસોની સંખ્યા વધી રહી છે. કેરળમાં રોજના નવા સાપ્તાહિક અંદાજે ક્રમશઃ 19 ટકા, 31.5 ટકા અને 5.1 ટકાના દરથી વૃદ્ધિ થઈ છે. અન્ય 3 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામિલ છે લદ્દાખ, મેઘાલય અને નાગાલેન્ડ. જેમાં નવા કેસો અઠવાડિયામાં અંદાજિત ક્રમશઃ 89ટકા, 61.9 ટકામ અને 19.3 ટકાના દરે વધી રહ્યા છે. કેરળના 3 જિલ્લામાં આ મહિનાના પહેલા 11 દિવસમાં કોરોનાના કેસ લગભગ 60 ટકા વધ્યા છે. આ મહિનામાં કોઝીકોડમાં 62.2 ટકા ત્રિસૂરમાં 61.9 ટકા કોલ્લમમાં 57.9 ટકા કેસ વધ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ