ના હોય ! / શું કરીના કપૂર ફરી માં બનવાની છે? વાયરલ ફોટોમાં જોવા મળ્યો 'બેબી બમ્પ', યૂઝર્સે જુઓ શું કહ્યું

is kareena kapoor pregnant with third child netizens shocked after seeing baby bump

કરીના કપૂરની વાયરલ તસ્વીર જોયા બાદ ઘણા સોશિયલ મીડિયા યુઝર્સનુ માનવુ છે કે કરીના ત્રીજી વખત માં બનવાની છે અને તસ્વીરમાં તેનો બેબી બમ્પ દેખાઈ રહ્યો છે, જેને તે બ્લેક ટોમમાં પણ છુપાવી શકતી નથી. શું તમે જોઈ કરીનાની વાયરલ તસ્વીર?

બ્રેકિંગ ન્યૂઝ