ફાયદા / બહુ જ હેલ્ધી છે કેળા પણ રાતે ખાવા કે નહીં? જાણો શું કહે છે આયુર્વેદ

Is It Safe To Have Banana During Night

પોટેશિયમ, વિટામિન બી6, વિટામિન સી, મેગ્નેશિયમ, કોપર, ફાયબર અને કાર્બ્સથી ભરપૂર કેળા સ્વાસ્થ્ય માટે બહુ જ ફાયદાકારક હોય છે. કેળા ખાવાથી પાચન તંત્ર સારું રહે છે, હાર્ટ હેલ્ધી રહે છે, એનિમિયા અને બીપીનો પ્રોબ્લેમ થતો નથી. પણ શું તમે જાણો છો કે આટલા ફાયદાકારી કેળા નુકસાન પણ કરી શકે છે જ્યારે તમે તેને ખાવામાં કેટલીક ભૂલો કરો. તો ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ