જરૂરી વાત / Fact Check: રેકોર્ડ બ્રેક વેક્સીનના કારણે સરકાર આપી રહી છે ફ્રી રિચાર્જ? આવો મેસેજ તમને આવ્યો હોય તો ચેતી જજો!

is government offering free recharge on record vaccination in country fact check know more

શું તમે એવો કોઈ મેસેજ જોયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં રેકોર્ડ વેક્સિનેશનની ખુશીમાં સરકાર દરેક ભારતીય યુઝર્સને 3 મહિનાનું રિચાર્જ મફતમાં આપી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ