ફેક્ટ ચેક / PM લાડલી લક્ષ્મી યોજના હેઠળ સરકાર દીકરીઓને આપી રહી છે 1,60,000 રુપિયા રોકડા? સરકારની સચ્ચાઈ આવી સામે

Is Centre Giving Rs 1.6 Lakh To Girls In India Under PM Ladli Laxmi Yojana?

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર PM લાડલી લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને 1.60 લાખ રોકડા આપી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ