VIDEO / એક યુવતીનો ચામાચીડિયું ખાતો વીડિયો વાયરલ થયો અને દુનિયામાં હાહાકાર મચી ગયો, જાણો હકીકત

Is bat soup sold in Wuhan market in China

એક એવો વાયરસ જેણે ચીનની સાથે-સાથે વિશ્વભરમાં ડરનો માહોલ ફેલાવ્યો છે. જેને રોકવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં તે વાયરસ ભારતમાં પ્રવેશ કરી ચૂક્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ