ચર્ચા / તો શું કે.એલ રાહુલ બૉલીવુડના આ દિગ્ગજ સ્ટારની દિકરીને ડેટ કરી રહ્યો છે?

Is Athiya Shetty dating cricketer KL Rahul? Read exclusive details

બોલિવુડ એક્ટ્રેસ અને સુનીલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટી પોતાના અફેરને લઇને ચર્ચામાં છે. વાસ્તવમાં વાત એવી છે કે, આથિયા શેટ્ટી કે.એલ.રાહુલને ડેટ કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ બંને રિલેશનશિપમાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ