તુર્કીયે ભૂકંપ / નવો વિવાદ: શું તુર્કીયે ભૂકંપ પાછળ છે અમેરિકાનો હાથ? રિસર્ચ સેન્ટર પર લાગ્યો ચોંકાવનારો આક્ષેપ

Is America's hand behind the earthquake in Turkey?

સોશિયલ મીડિયા પર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમેરિકાના ષડયંત્રના કારણે આ ભૂકંપ આવ્યો છે. અમેરિકાએ જ તેની હવામાન તકનીકનો ઉપયોગ કરીને તુર્કીયેમાં વિનાશ સર્જ્યો

બ્રેકિંગ ન્યૂઝ