ગુજરાત / સોમનાથના દરિયાકિનારે યુવકે મહંમદ ગઝનીએ મંદિરને લૂંટ્યાની ઘટનાને બિરદાવતો ભડકાઉ વીડિયો બનાવી કર્યો વાયરલ

Irshad Rashid provocative video viral Somnath temple gujarat

સોમનાથ મંદિર મુદ્દે ઈર્ષાદ રશીદ નામના યુવકનો ભડકાઉ નિવેદન વાળો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મહંમદ ગઝનીએ સોમનાથ મંદિરને લૂંટ્યાની ઘટનાને બિરદાવતો નજરે પડી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ