જળસંકટ / પિયતનો પોકાર! ગોધરાનાં પૂર્વમાં પાણી ને પશ્ચિમમાં દુકાળ પાછળ આખરે કોણ જવાબદાર કારણ

Irrigation crisis in Godhra taluka west area of Gujarat

ઉનાળામાં પાણીનો પોકાર તીવ્ર બની રહ્યો છે. રાજ્યનાં અનેક વિસ્તારોમાં પીવાનાં પાણીની કારમી તંગી જોવા મળી રહી છે. તો બીજી તરફ ઊનાળું પાકનાં  પિયતનું સંકટ પણ ઘેરું બન્યું છે. પંચમહાલ જિલ્લાનાં ગોધરા તાલુકામાં સિંચાઈનાં અભાવે ઉનાળું પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે અહીં પિયતની આ સમસ્યા પાણીનાં અભાવ કરતાં વ્યવસ્થાપનનાં અભાવે સર્જાઈ રહી હોવાનું સામે આવ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ