બોલિવૂડ / છેલ્લી વાર મોટા પરદે દેખાશે ઇરફાન ખાન, છેલ્લી ફિલ્મનું પોસ્ટર થયુ રિલીઝ 

Irrfan khan's last film will release in 2021

બોલિવૂડના મહાન અભિનેતાઓમાંથી એક ઇરફાન ખાનની છેલ્લી ફિલ્મ વર્ષ 2021મા રિલીઝ થવા જઇ રહી છે. ઇરફાનની આ ફિલ્મનું નામ ધ સોન્ગ ઓફ સ્કોર્પિયંસ છે. આ ફિલ્મ લાંબા સમયથી અટકી હતી અને હવે મેકર્સે તેને રિલીઝ કરવાની તૈયારી બતાવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ