પ્રતિક્રિયા / સુશાંતના મોત પર ઈરફાન ખાનના દીકરાનું આવ્યું મોટું નિવેદન, કહ્યું આવું ન કરો

irrfan khan son babil khan talks about nepotism in film industry after sushant singh rajput death

છેલ્લા ત્રણ મહિનાની અંદર બોલિવૂડે ઇરફાન, ઋષિ કપૂર અને સુશાંતસિંહ રાજપૂતના રૂપમાં ત્રણ મોટા ઝટકા સહન કર્યા છે. સુશાંતના મોતથી તેના ફેન્સ ખૂબ જ દુઃખી છે. સુશાંતની આત્મહત્યા બાદ સતત બોલિવૂડમાં નેપોટિઝમનો મુદો ઊઠી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ