બોલીવૂડ / એક્ટર ઇરફાન ખાનની તબિયત બગડતા હોસ્પિટલમાં ખસેડાયા, આ બીમારીથી પીડાઇ રહ્યા છે

irrfan khan serious admit in icu mumbai

બોલીવૂડ એક્ટર ઇરફાન ખાનની તબિયત આચાનક બગડતા તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ઇરફાનને મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ