બોલિવૂડ / ઈરફાન ખાનના નિધનથી બોલિવૂડ સહિત નેતાઓ આઘાતમાં, જાણો કોણે શું કહ્યું

Irrfan Khan Dies At 54 Fans In Utter Shock Celebrities Pay Condolences Twitter

એક તરફ દેશ કોરોના મહાસંકટ સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે મહાનગરી મુંબઈથી એક દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવનાર અભિનેતા ઈરફાન ખાને દુનિયાને અલવિદા કહી દીધું છે. બુધવારે લાંબી બીમારી બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા. ઈરફાનની મોતના સમાચાર સામે આવતા જ રાજકીય નેતાઓ સહિત ફિલ્મી કલાકારોએ શોક વ્યક્ત કર્યો છે. અમિતાભ બચ્ચનથી લઈને અરવિંદ કેજરીવાલ સહિતના લોકોએ તેમને શ્રદ્ધાજંલિ આપી છે અને દુઃખ વ્યક્ત કર્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ