બોલિવૂડ / Photos : લોકડાઉનની વચ્ચે થયેલી ઈરફાનની અંતિમ યાત્રામાં જાણો કોણ-કોણ પહોંચ્યું

Irrfan Khan Death His funeral will held in Mumbai there will not be crowd due to lockdown

લાંબી બીમારી બાદ આખરે ઈરફાન ખાને દુનિયાને અલવિદા કહી દીધું. 54 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ઈરફાનની દફનવિધિ મુંબઈમાં જ કરવામાં આવશે. તેમના શબને મુંબઈના વર્સોવા કબ્રસ્તાનમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. જોકે, લોકડાઉનને કારણે ભીડ એકઠી ન થાય તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે તેમની અંતિમ યાત્રામાં માત્ર 20 લોકો જ સામેલ થયા છે. જેમાં તેમના પરિવારના સભ્યો અને નજીકના પરિવારજનો સામેલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ