ભાવ / ઘર બનાવવાનું પ્લાનિંગ હોય તો ફટાફટ ખરીદી લો સળિયા અને સિમેન્ટ, નહીં તો બાંધકામ પડશે મોંઘુ

iron rods and cement rate increase home construction cost rise india gujarat

જો તમે પોતાનું ઘર બનાવવાનું વિચારતા હો તો મોડું કર્યા વગર અત્યારથી જ બિલ્ડિંગની સામગ્રીની ખરીદી શરૂ કરી દો, જેટલું મોડું કરશો એટલું સિમેન્ટ-સળિયા મોંઘા થઇ શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ