કોરોનાનો કહેર / સચિન, યુસૂફ અને બદ્રીનાથ બાદ આ પૂર્વ ક્રિકેટર કોરોના પોઝિટિવ

irfan pathan tests positive for corona

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર ચાલી રહ્યો છે ત્યારે સ્પોર્ટ્સ જગતમાં પણ એક બાદ એક ક્રિકેટર કોરોનાનો શિકાર બની રહ્યા છે. સચિન બાદ હવે ઇરફાન પઠાણ કોરોના સંક્રમિત થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ