નિંદા / ઉદયપુર હત્યાકાંડ પર ઈરફાન પઠાણે આપ્યું નિવેદન, કહ્યું આખી માનવતાને પહોંચી ઠેસ

irfan pathan speaks on udaipur killing said its like hurting whole humanity

ઉદયપુરમાં મંગળવારે એક નિર્દોષ ટેલર કન્હૈયાલાલની હત્યા કરી દેવામાં આવી છે. પૂર્વ ક્રિકેટર ઈરફાન પઠાને આ ઘટનાની નિંદા કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ