સેવાકાર્ય / કાળમૂખા કોરોનાને હરાવવા માટે ઇરફાન પઠાણ આવ્યો મેદાનમાં, આ મદદ કરવાનો કર્યો નિર્ણય 

Irfan Pathan came on the field to defeat Corona

આખો દેશ જ્યારે કોરોના વાયરસ સામે લડાઇ લડી રહ્યો છે ત્યારે સેલેબ્સ પણ સામે આવ્યા છે અને બનતી મદદ કરી રહ્યાં છે. ક્રિકેટર ઇરફાન પઠાણ પણ હવે મદદ માટે સામે આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ