જીવનસફર / 'અંગ્રેજી મીડિયમ'ના કલાકાર ઈરફાનને સ્કૂલમાં ઈંગ્લિશ સરખું ન બોલી શકતા મળતી હતી સજા

Irfan Khan's life journey came, he was married to love

અભિનેતા ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું છે. તેમને આંતરડાંનું ઈન્ફેક્શન તથા ટ્યૂમર હતું. આંખોથી અભિનય કરી કોરોડોને પાતાના દિવાના કરી દેનારા આ ઈરફાન ખાનને પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત જયપુરના રવિન્દ્ર મંચથી કરી હતી. કરિયર માટે જેને પ્રેમ કરતા હતા તેને રાહ જોવા કહ્યુ અને એની જ સાથે લગ્ન ક્યા જેણે તેમની રાહ જોઈ. પત્ની સુતપાને કહ્યુ જિંદગી મોકો આપશે તો તારા માટે જીવીશ. પણ કુદરતને કંઈક અલગ જ મંજુર હતું. એમની ખોટ કોઈ પુરી નહીં કરી શકે, પણ જાણો તેમના જીવનની સફરના કેટલાંક અંશો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ