Coronavirus / આ દેશના ભારતીય મૂળના પ્રધાનમંત્રી ખુદ કોરોના દર્દીઓની સારવાર કરવા મેદાને

ireland is suffering from coronavirus pm leo varadkar will treat patients

કોરોના વાયરસને પહોંચી વળવા માટે આયરલેન્ડના પ્રધાનમંત્રી લિયો વરડકરે હવે જાતે જ સારવાર કરવા મેદાને ઉત્તર્યા છે. હવે પોતે જ દર્દીઓની સારવાર કરશે. રાજકારણમાં આવતા પહેલા તે ભારતીય મૂળના લિયો ડૉક્ટર હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ