ક્રિકેટ / દુનિયાના દિગ્ગજ ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી

ireland cricketer kevin obrien announced retirement from international cricket in social media

આયર્લેન્ડના ઓલરાઉન્ડર કેવિન ઓ'બ્રાયને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે 38 વર્ષીય ઓ'બ્રાયનની 16 વર્ષ લાંબી કારકિર્દીનો અંત આવી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ