Ek Vaat Kau / હવે કોઈ પણ વાહન ખરીદશો તો પડશે સસ્તું, સરકારે આ નિર્ણય પરત લીધો

જો હવે તમે 1 ઓગસ્ટ, 2020થી કોઇ પણ વાહન ખરીદશો તો તમારે થોડી ઓછી કિંમત ચૂકવવી પડશે. કારણ કે વીમા રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (IRDAI)એ આ નિર્ણય પરત ખેંચી લીધો છે. ત્યારે આ અંગે સચોટ માહિતી મેળવવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ