પોલિસી / વીમાધારકોને હેલ્થ ઈન્શ્યોરન્સમાં મળશે આ મોટી સુવિધા, ઈરડાએ કરી જાહેરાત

IRDAI allows policyholders to choose their own health insurance TPA

ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDAI)એ મંગળવારે વીમાધારકોને મોટી રાહત આપી છે. હવે વીમાધારકો ઈન્શ્યોરન્સ પોલિસી ખરીદતી વખતે અથવા તેને રિન્યૂ કરાવતી વખતે તેમની પસંદગીથી થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેટર (TPA) પસંદ કરી શકે છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) દ્વારા મંગળવારે જારી કરાયેલા એક પરિપત્ર મુજબ, 'આ સબ-રેગ્યુલેશન હેઠળ સ્વાસ્થ્ય સેવાઓને લઈને વીમાધારક તેમની પસંદગીથી ટીપીએ પસંદ કરી શકે છે. જેની સાથે વીમા કંપનીનો સર્વિસ લેવલ એગ્રીમેન્ટ છે.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ