વ્યવસ્થા / હવે કોરોનાની સારવાર માટે જાહેર કરાશે રેટ લિસ્ટ, ઈન્શ્યોરન્સવાળા દર્દી કરી શકશે દિવસનો આટલા રૂપિયા ખર્ચ

irda to issue rate list for coronavirus patient in india

કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મુંબઈ અને દિલ્હીમાં રોજ હજારોની સંખ્યામાં સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની સારવાર માટે સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલ બંને જગ્યાએ લોકો એડમિટ થઈ રહ્યા છે. પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓને વધારે રૂપિયા ખર્ચ કરવા પડે છે એવામાં હવે ઈન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ખર્ચનું લિસ્ટ જાહેર કરવાની તૈયારીમાં છે. હોસ્પિટલે આ પ્રમાણે જ દર્દીઓ પાસેથી ચાર્જ લેવાનો રહેશે.

બ્રેકિંગ ન્યૂઝ