શું તમે ગુજરાત હજુ બરોબર ફર્યા જ નથી? તો આ ટુર પેકેજથી તમે ખૂણેખૂણો ફરી શકશો | IRCTC Tour Package And Itinerary Of The Gujarat Tour To The Statue Of Unity And Diu

ટ્રાવેલ / શું તમે ગુજરાત હજુ બરોબર ફર્યા જ નથી? તો આ ટુર પેકેજથી તમે ખૂણેખૂણો ફરી શકશો

IRCTC Tour Package And Itinerary Of The Gujarat Tour To The Statue Of Unity And Diu

ગુજરાતની સમૃધ્ધ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત સાથે ગિરની મુલાકાત, થાર મરુસ્થળ અને કચ્છના રણની સુંદરતા હંમેશા પર્યટકોને પોતાની તરફ આકર્ષે છે. કૃષ્ણ જન્મસ્થળ દ્વારકાથી લઇને ભગવાન સોમનાથના રુપમાં 12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાતુ જ્યોતિર્લિંગ આ બધુ ગુજરાતમાં જ છે. જો તમે ગુજરાત ફરવા ઇચ્છતા હો અને જવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો તમારા માટે એક સારા સમાચાર છે. ઇંડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(આઇઆરસીટીસી) તમારા માટે એક બેસ્ટ ટુર પેકેજ લાવ્યુ છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ