ખુશખબર / ટ્રેનમાં મુસાફરી કરતાં યાત્રીઓ માટે સારા સમાચાર, 14 ફેબ્રુઆરીથી ફરી શરૂ થઈ રહી છે તમારી મનગમતી સુવિધા

irctc to start giving cooked food in all trains from 14th february

જો તમે પણ ટ્રેનથી મુસાફરી કરો છો તો તમારા માટે રેલવે તરફથી એક ખુશખબર સામે આવી છે. રેલવેએ નિર્ણય કર્યો છે કે 14 ફેબ્રુઆરીથી આઈઆરસીટીસી બધી ટ્રેનોમાં મુસાફરોને ખાવાનું પૂરુ પાડશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ