સારાં સમાચાર / IRCTCએ શરૂ કરી નવી ગજબ સર્વિસ, હવે ટ્રેનમાં મનપસંદ સીટ બુક કરાવી શકશો

Irctc Start Reservation Online Chart In Gorakhpur

હવે યાત્રીઓ મનગમતા કોચ અને સીટ પર યાત્રા કરી શકે છે. દરેક કેટેગરીના કોચમાં કેટલી સીટ ખાલી છે એ પણ જાણી શકાય છે. એટલું જ નહીં, તમારો કોચ એન્જિનથી કેટલો દૂર છે, તમને તે વિશેની માહિતી પણ મળશે. આ માટે ઈન્ડિયન રેલવે ટૂરિઝમ એન્ડ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ રિઝર્વેશન ચાર્ટને ઓનલાઇન કરી દીધું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x