સુવિધા / હવે ટ્રેનની કન્ફર્મ ટિકિટ પર પણ બદલી શકાશે પેસેન્જરનું નામ, જાણો પ્રોસેસ અને જરૂરી ડોક્યુમેન્ટ્સ

irctc rules how to change passenger name on e ticket after booking irctc  follow these steps

કોરોના મહામારીના કારણે દેશની લાઈફ લાઈન એટલે કે ઈન્ડિયન રેલ્વે પણ યોગ્ય રીતે કામ કરી શકી નથી. પેસેન્જર્સ ટ્રેન માર્ચ 2020થી કેન્સલ રહી છે. તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખીને કેટલીક સ્પેશ્યિલ ટ્રેન સિવાય પાર્સલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. રેલ્વે વિભાગ ક્યારે ફરી સુચારુ રીતે કામ કરી શકશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ આ સમયે જો તમે ટિકિટ બુકિંગ કરાવો છો તો હવે તમે નવા નિયમોના આધારે કન્ફર્મ ટિકિટ પર પણ પેસેન્જરનું નામ ચેન્જ કરી શકો છો. આ માટે કેટલીક પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સની જરૂર રહે છે. તો જાણો શું છે આ નવો નિયમ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ