ખાસ વાંચો / અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી તેજસ ટ્રેનનું ભાડું નક્કી, ભાવ જાણીને કહેશો 'ઓય બાપા'

Irctc Releases Fare Chart Of Ahmedabad Mumbai Tejas train

અમદાવાદ મુંબઈ વચ્ચે હવે 19 જાન્યુઆરીથી તેજસ ટ્રેન દોડવાની છે. જેની તમામ લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે ટ્રેનના ભાડા પણ નક્કી થઈ ગયા છે. તેજસ ટ્રેનનું ભાડુ શતાબ્દી કરતા વધુ હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે એક્ઝિક્યુટિવ ચેર કારનું ભાડું 2384 રૂપિયા હશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ