સુવિધા / રેલવેમાં કઈ રીતે બન્યું છે યાત્રીનું ભોજન, આ રીતે સરળતાથી જાણી શકાશે

IRCTC QRCode on train meals to give live kitchen feed big step for passengers

રેલવે યાત્રીઓને અનેક વખત ફરિયાદ રહે છે કે ખાવાના માટે જે ઓર્ડર આપવામાં આવ્યો હોય છે એ રીતનું ભોજન તેમને મળતું નથી. કંઈક અલગ જ ભોજન તેમને આપવામાં આવે છે. આ તકલીફથી છૂટકારો મેળવવા માટે રેલવે આપવામાં આવતા ભોજન પર ક્યૂઆર કોડ આપી રહ્યા છે. ક્યૂઆર કોડને સ્કેન કરવાથી જ તમે જાણી શકશો કે આ ભોજન કઈ રીતે બન્યું છે. આ સાથે તમે વીડિયોની મદદથી એ પણ જોઈ શકો છો કે ભોજન કયા પ્રકારના કિચનમાં બન્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ