કાર્યવાહી / કોરોનાને પગલે રેલવેનો મોટો નિર્ણય : કોચમાં AC 25 ડિગ્રી પર જ ચાલશે અને આ સુવિધા થશે બંધ

irctc passengers adviced to bring their own blankets

દેશમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે ભારતીય રેલવે દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વેસ્ટર્ન રેલવેએ જાહેરાત કરી હતી કે હવે ટ્રેનમાં ચાદર આપવામાં આવશે નહીં. વેસ્ટર્ન રેલવેના પીઆરઓના જણાવ્યા અનુસાર, એસી કોચમાં સફર કરનાર મુસાફરોને હવે ઓઢવા માટેની ચાદર નહીં આપે. 

બ્રેકિંગ ન્યૂઝ