બદલાવ / હવે ફાઈવ સ્ટાર હોટલ જેવા હશે ટ્રેનના ફર્સ્ટ એસી કોચ

IRCTC opens railway luxury coaches to public

ખૂબ જ જલદી તમામ ટ્રેનના ફર્સ્ટ એસી કોચ નવા ક્લેવરમાં જોવા મળશે. ડેકોરેશન અને સુવિધાઓની બાબતમાં આ કોચ હવે ફાઇવ સ્ટાર હોટલ જેવો અહેસાસ કરાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ