ટ્રાવેલ / મહાશિવરાત્રિએ 9 જ્યોર્તિલિંગના દર્શન કરવા માટે બેસ્ટ છે IRCTCનું આ પેકેજ, આજે જ કરો પ્લાન

irctc mahashivratri jyotirlinga yatra tour package 2020

21 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિની ઉજવણી થવા જઈ રહી છે. શિવજીના આ ખાસ તહેવારને ધ્યાનમાં રાખીને ઈન્ડિયન રેલવે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન ( IRCTC ) એક ખાસ ટૂર પેકેજ લાવ્યું છે. આ ટૂર પેકેજના આધારે તમે 9 જ્યોર્તિલિંગના દર્શન કરી શકો છો. 12 રાત અને 13 દિવસના આ પેકેજનું નામ છે મહાશિવરાત્રિ 9 જ્યોર્તિલિંગ યાત્રા. તેની શરૂઆત તમિલનાડુના તિરુનેલવેલ્લીથી 19 ફેબ્રુઆરીએ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ