યોજના / હવે આવશે IRCTC નો IPO, રોકાણની મદદથી કમાણી કરવાની મળશે તક

IRCTC IPO to launch on Sep 30: All you need to know

જો તમે રોકાણ કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો તો ભારતીય રેલ્વેની સહયોગી  ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC) તમને એક ખાસ તક આપી રહ્યુ છે. વાસ્તવમાં IRCTC ઇનીશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) ટૂંક સમયમાં બજારમાં લાવશે. આ IPOનો આવવાનો મતલબ એમ છે કે, તમારા માટે IRCTC માં રોકાણ કરવા માટે રસ્તાઓ ખુલશે.

બ્રેકિંગ ન્યૂઝ