સુવિધા / ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતાં લોકો માટે સારા સમાચાર, હવેથી કન્ફર્મ ટિકિટ મળશે

IRCTC Indian Railways Employees Can Book Ticket In General Class

નવી દિલ્હી: રેલવેના જનરલ કોચમાં મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર છે. ભારતીય રેલવેએ જનરલ કોચના પ્રવાસીઓ માટે એક મોટો નિર્ણય કર્યો છે. હવે જનરલ કોચમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને પણ કન્ફર્મ ટિકિટ મળશે. રેલવેએ એક નવી શરૂઆત કરી છે. આ સુવિધા હેઠળ પ્રવાસીને સીટ નંબર તેમના ફોટા સાથે વોટ્સએપ પર મળી જશે. તેનાથી પ્લેટફોર્મ પર લાંબી લાઇનની ઝંઝટમાંથી પ્રવાસીને છૂટકારો મળશે અને સીટને લઇને થતી ગેરરીતિની આશંકા રહેશે નહીં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ