હાલાકી / ગુજરાતમાંથી મુંબઈ જતા લોકો ખાસ વાંચે, ભારે વરસાદને કારણે આટલી ટ્રેનો થઈ કેન્સલ

irctc indian railways due to very heavy rains in mumbais palghar last night many trains cancelled

મુંબઇમાં મૂશળધાર વરસાદને કારણે ફરી એકવાર લોકોની મુસીબતમાં વધારો થયો છે. શહેરમાં વરસાદનું પાણી રસ્તા અને રેલવે ટ્રેક પર ભરાઈ ગયા છે. તેથી પશ્ચિમ રેલવે હેઠળ મુંબઇ રેલવેને ટ્રેનોના સંચાલનમાં ખાસી મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ