IRCTC / રેલ્વે સ્ટેશન પર બંધ થઈ જશે યાત્રીઓ માટેની આ ખાસ સુવિધા

 IRCTC Indian Railways closing the pure water for rs 2 service on station

ભારતીય રેલ્વે વોટર મશીન (ડબલ્યૂવીએમ) સર્વિસ બંધ કરી શકે છે. આ સર્વિસ દ્વારા યાત્રીઓને 2 રૂપિયામાં 300 મિલી પીવાનું શુદ્ધ પાણી મળી રહે છે. એવું કહેવાય છે કે આ સુવિધા યાત્રીઓ માટે ફાયદાકારક છે પરંતુ કોન્ટ્રાક્ટરોને તે મોંઘી પડી રહી છે. આઈઆરસીટીસીએ પશ્ચિમ રેલ્વેના 23 સ્ટેશનો પર આ સર્વિસ બંધ કરી દીધી છે. આઈઆરસીટીસીએ એક પત્ર લખીને આ જાણકારી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ