રાહત / લોકડાઉન 4.0માં ફક્ત આ ટ્રેનો ચાલશે, ટિકિટ બુકિંગ કરાવતા પહેલા જાણી લો આ નવા નિયમો

irctc indian railway to run only special trains goods train in lockdown

ભારતીય રેલવે લોકડાઉનના ચોથા તબક્કા દરમિયાન માત્ર શ્રમિક સ્પેશિયલ, અન્ય સ્પેશિયલ ટ્રેનો, પાર્સલ સેવાઓ અને માલગાડી ચલાવશે. સરકારે લોકડાઉનને ચોથા તબક્કામાં 31 મે સુધી લંબાવી દીધું છે. ભારતીય રેલવેએ તેની તમામ નિયમિત પેસેન્જર ટ્રેનોનું કાર્ય 30 જૂન સુધી બંધ કરી દીધું છે. રેલવેએ જણાવ્યું હતું કે રેલવે કામગીરીને લઇને લોકડાઉનના ત્રીજા તબક્કા દરમિયાન જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અમલમાં રહેશે. ત્રીજો તબક્કો રવિવાર 17 મે સુધી અમલમાં હતો.

બ્રેકિંગ ન્યૂઝ