ટ્રાવેલ / ક્રિસમસનાં વેકેશનમાં ગોવામાં વિતાવવાનું પ્લાનિંગ છે, IRCTC આપી રહ્યું ચાર દિવસનું બેસ્ટ પ્રાઈઝ પેકેજ

| IRCTC Goa tour package ahead of Christmas, New Year

આઇઆરસીટીસીએ તાજેતરમાં ચાર દિવસ અને ત્રણ રાતનું ગ્લોરિયસ ગોવા ટુર પેકેજ લોન્ચ કર્યુ છે. આ ખાસ ટ્રિપ નવા વર્ષ અને ક્રિસમસના અવસરે મુકાઇ છે. આ સ્કીમ હેઠળ પર્યટકોને નોર્થ ગોવાના સાઇટ સીન સાથે ગોવાના સુંદર બીચની સફર કરાવાશે. જો તમે પણ નવા વર્ષે ગોવા જવા ઇચ્છતા હો તો આ પેકેજ તમને સસ્તુ અને સુગમ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ