નિર્ણય / ટ્રેનમાં ભીડ ન થાય તે માટે રેલ્વે લેવા જઈ રહી છે આ મોટો નિર્ણય, જાણીને થશો ખુશ

irctc for maintain social distancing and avoid overcrowding western railway run 150 more trains from 21 september

ભારતીય રેલ્વેએ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને ટ્રેનમાં ભીડ ઓછી કરવા માટે 150 નવી ટ્રેન ચલાવવાનું નક્કી કર્યું છે. વેસ્ટર્ન રેલ્વે 350 ટ્રેન પહેલાંથી ચલાવી રહી છે અને હવે 150 ટ્રેન વધારે ચલાવવા જઈ રહી છે. આ ટ્રેનો 21 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ સિવાય 21 સપ્ટેમ્બરથી 20 જોડી ક્લોન ટ્રેન ચલાવવાની જાહેરાત હતી. તેમાં 19 જોડી ટ્રેન ટિકિટ હમસફર એક્પ્રેસના ભાડા અનુસાર હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ